શું આપના બાળકની ધોરણ ૧૨ પછીની કારકિર્દી માટે ચિંતિત છો?
જો આપનો જવાબ હા હોય તો આપ કોઈપણ જગ્યા એ એડમિશન લેતા પહેલા અવશ્ય અમારો સંપર્ક કરો.
H.N.S.B BBA જે ત્રણ વર્ષનો ડીગ્રી કોર્ષ છે. જેમાં આપના બાળકને ધંધાકીય / સંચાલકીય / માળખાગત સેવાકીય અને સારી CORPORATE JOB માટેનું આવશ્યક પ્રશિક્ષણ આપવામાં આવે છે. જે આજના આધુનિક સમયમાં નોકરી અથવા ધંધા માટેની આવશ્યક અને ફરજીયાત જરૂરિયાત છે.